Date : 19-06-2024બાળકો આરોગ્યપ્રદ આહાર લેતા થાય તથા પોતાનું કામ જાતે કરતા શીખે તે હેતુથી શાળામાં નર્સરીથી ધોરણ 2 સુધીના બાળકોને રોજ સંસ્થા તરફથી પૌષ્ટિક નાસ્તો આપવામાં આવે છે જે આરોગી તેઓ તેમની ડીશ પણ જાતે જ સાફ કરે છે.