તા.01/09/2025
આજરોજ શાળામાં શિક્ષકો માટેની પુસ્તક સમીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિર્ણાયક તરીકે વનિતા વિશ્રામ કોલેજના પ્રોફેસર ડૉ.ક્રિષ્ણાબેન દેસાઈ હાજર રહ્યા હતા. શાળાના દરેક શિક્ષકોએ આ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ આપવામાં આવ્યા હતા.